
doctor

- તબીબ સ્નાતકો રૂ.૪૦,૦૦૦/- લોન રૂ.૨૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર
• કાયદાના સ્નાતક રૂ. ૭,000/- લોન રૂ.૪000/- સહાય ૪% વ્યાજદર
• આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા કરાવેલ છે.
સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવાસય શરૂ કરવા માટે સહાય આપવા જોગવાઈ છે.
doctor
(૧) ડોકટરને ભગવાન નું બીજું રૂપ માનવામાં આવે છે.
(૨) ડોક્ટર જનતા માટે ખુબ જ અગત્યનું કામ કરે છે. અનેક જીવલેણ બીમારીઓથી લોકોને બચાવે છે.
(૩) ડોક્ટર લોકોને અલગ અલગ અનેક પ્રકાર ની જીવલેણ બીમારીઓથી બચાવે છે.
(૪) કોઇ અણધાર્યો અકસ્માત થાય કે અણધારી ઘટના બને તો રાત્રે પણ ડૉક્ટર દર્દીની મુલાકાત લે છે.
(૫) ડૉક્ટરને પૂરતો આરામ કે ઊંઘ મળતી નથી હોતી છતાં લોકોનો જીવ બચાવે છે.
(૬) ઘણી વાર પૂરતી દવાઓ ન હોવા છતાં ડૉક્ટર દર્દીને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરે છે.
અન્ય સરકારી યોજનાની માહિતીની જાણકારી
ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઇપેન્ડ)
અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિધાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન
વિધાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન
ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિધાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ
રજુ કરવાના ડોક્યુમેંટ
અરજદારનાં રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ / ઘરવેરાની પહોંચ
(૧) આવકનો દાખલો
(૨) જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
(૩) જાત જામીનખત (પત્રક-બ મુજબ)
(૪) મેડીકલ કાઉન્સીલ તરફથી મળેલ રજિસ્ટ્રેશન સર્ટીની પ્રમાણિત નકલ/ ફી ભર્યાની પહોંચની નકલ
(૫) દવાખાનાના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી રજૂ કરવી
(૬) ડોક્ટરી લાઇનનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું
(૭) સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર
(૮) અરજદારના કોટો
ફોમ ક્યાં મળશે અને અરજી કયાં કરવી ?
• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો.
• ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી
(આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઇ તપાસ કરાવવાના રહેશે.
1 thought on “doctor ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય મેળવવા માટે”
Comments are closed.