
Covid-19 Vaccination Registration

હાલમાં સમગ્ર વિશ્વ જયારે કોરોના નામની મહાભયંકર મહામારી થી પીડાય રહ્યું છે
તેમજ સમગ્ર વિશ્વમાં લાખો ની સંખ્યામાં માણસો આ બીમારીનો ભોગ બની રહ્યા છે.
ભારતમાં કોરોના નામની મહામારી ચાલી રહી છે ત્યારે ભારતે કોરોના સામે લડવા માટે કોવિડ-૧૯ નામની રસીની શોધ કરી.
સમગ્ર વિશ્વમાં જ્યાં પણ રસીની જરીરિયાત છે ત્યાં પહોચાડી છે.
હાલ માં ભારત સરકાર દ્વારા સમગ્ર ભારત માં રસીકરણ કરવામાં આવી રહ્યું છે .
અત્યાર સુધી ૪૫ વર્ષ થી વધુ ઉમરના લોકો ને રસીકરણ કરવામાં આવતું હતું,
પરંતુ હવે ૧૮ વર્ષથી ઉપરના તમાંમ નાગરીકોને ભારત સરકાર દ્વારા રસીકરણ કરવામાં આવશે.

કઈ રીતે થશે રસીકરણ : Covid-19 Vaccination Registration
રસીકરણ કરાવવું હાલમાં ખુબ જ આવશ્યક છે.
રસીકરણ દ્વારા આપણે કોરોના જેવી મહા ભયંકર બીમારી સામે રક્ષણ મેળવી શકીએ છીએ.
વેક્સીન માટે નીચે જણાવેલ સ્ટેપ ફોલો કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો .
(૧) રજીસ્ટ્રેશન પોર્ટલ https://selfregistration.cowin.gov.in પર જાઓ
(૨) તમારો મોબઇલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.
(૩) તમારા મોબાઇલ નંબર પર OTP આવશે, જે ૧૮૦ સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
(૪) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે,જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
(૫) ફોટો આઈડી આધાર કાર્ડ ઉપરાંત ડાઈવિંગ લાઈસંસ ,પાન કાર્ડ,પાસપોર્ટ,પેન્શન પાસબૂક,કે વોટર આઈડી પણ માન્ય ગણાશે.
(૬) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઈડી નંબર આપો
(૭) નામ જતી જન્મ તારીખ જણાવાની રહેશે.
(૮) ત્યારબાદ નજીકનું કોવીડવેક્સીનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
(૯) સેન્ટર સિલેક્ટ કાર્ય બાદ તમને અનુકુળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.
10 thoughts on “Covid-19 Vaccination Registration”
Comments are closed.