હિસાબનીશ (વર્ગ-૩) – Gujarat Panchayat Services Selection Board

હિસાબનીશ (વર્ગ-૩) GPSC ૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી “મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે. ધ્વારા પંચાયત સેવાની વિભાગીય હિસાબનીશ (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે…

વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP)

વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) વડાપ્રધાનની રોજગા૨ યોજના (PMRY) અને ગ્રામીણ રોજગા૨ નિર્માણ કાર્યક્રમ (REGP) ને ભેગી કરીને વડાપ્રધાનના રોજગા૨ નિર્માણ કાર્યક્રમ(PMEGP) નામનો  એક નવો ધિરાણ સંલગ્ન સહાયકી કાર્યક્રમ મંજૂ૨ કરી તેનો અમલ શરૂ કર્યો છે. જેથી ગ્રામીણ તેમજ શહેરી…

Back to top