
Animal Husbandry Scheme

૧લી મે ૧૯૬૦ થી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પશુપાલન ખાતુ અસ્તિત્વમાં આવેલ છે, જે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગ હેઠળ કાર્યરત છે.
આ ખાતા દ્વારા પશુપાલનની પ્રવૃત્તિ તેમજ તેને આનુષંગિક અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેમજ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પશુ આરોગ્ય અને પશુ સંવર્ધન યોજનાઓ, મરઘાં વિકાસ યોજના, અનુસુચિત જાતિ પેટા યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્યવસ્થા, ખાસ પશુપાલન કાર્યક્રમ, ઘેંટા વિકાસ યોજના, બકરાં વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વિમા સહાય યોજના, ખાસ પશુ સંવર્ધન કાર્યક્રમ વગેરે જેવી યોજનાઓ-કાર્યક્રમનું સંચાલન પશુપાલન ખાતા દ્વારા હાથ ધરાય છેx
સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના
યોજનાનો હેતુ
• ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયને આગવું મહત્વ આપી, પશુપાલનને ગ્રામ્ય રોજગારીનો આધારસ્તંભ બનાવી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાંકીય પ્રોત્સાહન થકી પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવો.
લાયકાત.
• તમામ પશુપાલકો
Animal Husbandry Scheme યોજનાનો લાભ
(૧) દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫% વ્યાજ સહાય તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિના લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર/કાંકરેજ માટે મહત્તમ ૧૨% વ્યાજ સહાય.
(૨) કેટલોડના બાંધકામ પર પ૦% મહત્તમ રૂ. ૧.૫ લાખ સહાય, ગીર/કાંકરેજ માટે 75% મહત્તમ રૂ. ૨,૫ લાખ સહાય,
(૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમીયમ પર 75% મહત્તમ રૂ.૪૩,૨૦૦/- ની સહાય, ગીર/કાંકરેજ પર 90% મહત્તમ રૂ. ૫૧,૮૪૦/- સહાય
(૪) ઇલેક્ટ્રિક ચાઇકટર, કોગર સીસ્ટમ અને મીલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ ૧૫,૦૦૦/- રૂ.૭,પ૦૦ અને રૂ. ૩,૭૫૦/- સહાય,
ગીરા કાંકરેજ માટે યુનિટ કોસ્ટના 90% લેખે અનુક્રમે મહત્તમ રૂ, ૧૮,૦૦૦/-, રૂ. ૯,૦૦૦/- અને રૂ. ૪૦,૫૦૦- સહાય;
જરૂરી પુરાવાઓ
(૧) લાભાર્થીએ ચાલુ નાણાકીય વર્ષમાં ધિરાણ મેળવેલ હોય તેનો પુરાવો
(૨) કેટલ રોડ બંધકામ માટે પુરતી જમીન ધરાવવા અંગેનો દાખલો.
( આધારકાર્ડ ની નકલ
(૪) રેરાનકાર્ડ ની નકલ
( બેન્ક પાસબુક ની નકલ
(૬) સરકારે નક્કી કરેલા ઉત્પાદક પાસેથી ખરીદીનુ બોલ
(૭) ધિરાણ તથા વ્યાજ અંગેના બેંકના ડોક્યુમેન્ટ
પશુ-ચિકીત્સા અધિકારીનું ખરીદી અંગેનું પ્રમાણપત્ર
યોજનાની અરજી પદ્ધતિ
રીઝર્વ બેંક માન્ય નાણાંકીય સંસ્થા બેંક ખેતી વિષયક સકારી મંડળી પાસેથી ૧૨ ધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજુર કરાવ્યા બાદ નીચે દર્શાવેલ લિંક પર અરજી કરવાની રહેશે.
ઓનલાઈન લિંક
https://ikhedut.gujarat.gov.in/
અન્ય સરકારી યોજનાની જાણકારી
Covid-19 Vaccination Registration
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન
યોજનાની અમલીકરણ પદ્ધતિ
ઓનલાઈન કરેલ અરજીના જરૂરી દસ્તાવેજી કાગળો ફોર્મના ફોટા અને વિડીયોકલીપ સમય મર્યાદામાં નિયત કરેલી કચેરીએ પહોંચાડવાની રહે છે.
ત્યારબાદ નિયત કરવામાં આવેલ વિવિધ કમિટીઓ ધ્વારા સ્કુટીની તથા વિજેતા પસંદગીની કામગીરી કરવામાં આવે છે.
અમલીકરણ સંસ્થા
• ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી.આણંદ/ નાચબ પશુપાલન નિયામકની કચેરી, જીલ્લા પંચાયત,
અન્ય શરતો.
૧. પશુ ખરીદી માટે રીઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા/બેંક ખેતી વિષયક સહકારી મંડળી પાસેથી ધિરાણ મેળવેલ હોવું જોઈએ.
૨. પોતાની માલિકીની, ભોગવટાની લીઝ ઉપર જમીન મેળવેલ હોવી જોઈએ.
૩. નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઈએ તથા તમામ શરતોનું પાલન થતું હોવું જોઇએ.
2 thoughts on “Animal Husbandry Scheme પશુપાલક યોજના”
Comments are closed.