પંડિત દીનદયાળ આવાસ યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજના
Spread the love
gujgovtjobs.com

પંડિત દીનદયાળ આવાસ યોજના

• આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,000- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.

સહાયનું ધોરણ

• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક પછાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને

શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે

માલિકીનો પ્લોટ ધરાવતા ઇસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

• મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધી ર વર્ષની છે.

પંડિત દીનદયાળ આવાસ યોજના રજુ કરવાના ડોક્યુમેંટ

(૧) અરજદારની જાતિ પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો

(૨) અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)

(૩) કોઇ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે કાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.

(૪) જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે)

વિવિધ સરકારી યોજનાં ની માહિતી મેળવો.

સરકાર દ્વારા અનેક વિવિધ સરકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના

ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના

અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન યોજના

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો

દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના

માનવ કલ્યાણ સરકારી યોજના

facebook page : gujgovtjobs

(૫) અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટર ને આપવાનું પ્રમાણપત્ર

(૬) મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી

(૭) BPLનો દાખલો

(૮) પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)

(૯) જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ની ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ સહીવાળી, પાસબુક / કેન્સલ ચેક

(૧૦) અરજદારના કૉટો

કર્મ મળશે અને અજી કાં કરવી ?

• આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઇટ પરથી મેળવી શકો છો.

• ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી

(આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યા) જઇ તપાસ કરાવવાના રહેશે.