ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો

કોને લાભ મળે?
હાલમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતના ખેડૂત ખાતેદારોને મુત્યુ વીમા પેટે સહાય આપવામાં આવે છે.
ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો માં ખેડૂતોને મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણની યોજના હેઠળ સરકારશ્રી દ્વારા રૂ. બે લાખની સહાય આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોકે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે
૭/૧૨, ૮-અ, અને હક્ક પત્રક-૬ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને.
ખાતેદાર ખેડૂતના કોઇપણ સંતાન વારસદાર તેમજ પતિ-પત્નીને લાભ મળશે.
કેટલો લાભ મળે ?
• રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ પૂરાનું ) મૃત્યુ માટે વીમા રક્ષણ.
• રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ પૂરાનું) અપંગતા માટે વીમા રક્ષણ.
સાધનિક (જરૂરી)પુરાવાઓ
(૧) ૭/૧૨, ૮-અ ના ઉતારા.
(૨) અસલ પેઢીનામું,
(૩) મૃત્યુનું/અપંગતા પ્રમાણપત્ર.
(૪) જન્મનું પ્રમાણપત્ર.
(૫) એક.આઈ.આર.(F.I.R) પાંચનામું, ઇન્વેસ્ટ પંચનામું, પી.એમ.નોટ
(૬) ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ.
(૭) બેંક પાસબુકની નકલ.
(૮) આધારકાર્ડની નકલ
(૯) ડ્રાઇવિંગ લાયસન્સ.
(૧૦) અરજદારનો ફોટોગ્રાફ.
મદદ માટે અરજી ક્યાં કરવી ?
• મદદનીશ ખેતી નિયામક (વિ.) પેટા વિભાગ / વિસ્તરણ અધિકારી (ખેતી)
*નોંધ: આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે.

9 thoughts on “ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો”
Comments are closed.