આંબેડકર આવાસ યોજના

આંબેડકર આવાસ યોજના
Spread the love

આંબેડકર આવાસ યોજના

gujgovtjobs.com

આંબેડકર આવાસ યોજના

(૧) અનુસૂચિત જાતિના ઘરવિહોંણા, ખુલ્લો પ્લૉટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર-માર્ટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા

(૨) માટે રૂ. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુવાવમાં આવે છે.

(૩) ૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,000, બીજો હપ્તો- રૂ.૪૦,૦૦૦ અને ત્રીજો હપ્તોં-રૂ..૨0,000/ આપવામાં આવે છે.

• આંબેડકર આવાસ યોજના નિયમો અને શરતો

(૧) લાભાર્થી અથવા લાભાર્થીના કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.

(૨) આ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું બાંધકામ પૂર્ણ ન થાય તો બાકીની રકમ લાભાર્થી પોતે ઉમેરીને કરવાનું રહેશે.

(૩) ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ,

(૪) આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ

રોજગારી માટે ૨.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.

• સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ૪,૧૨,૦૦૦/-ની સહાચગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.

અન્ય સરકારી યોજના

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન

આરસેટી

Covid-19 Vaccination Registration

કિસાન ક્રેડીટકાર્ડ યોજના

રજુ કરવાના પુરાવાઓ :

(૧) અરજદારનું આધાર કાર્ડ

(૨) અરજદારનું રેશનકાર્ડ – અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો

(૩)અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો

(૪) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઇ પણ એક)

(૫) જર્મીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે)

(૬) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચૈક (અરજદારના નામનું)

(૭) પતિના મરણ નો દખલો (જો વિધવા હોય તો)

(૮) જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી

(૯) ચૂંટણી ઓળખપત્ર

(૧૦) મકાન બાંધકામ ચિઠ્ઠી

(૧૧) અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું

કોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો.

ઓંનલાઈન કોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કયેરી

(આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં જઈ તપાસ કરાવવાના રહેશે.