મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના
Spread the love

મહિલા ઉત્કર્ષ સહાય યોજના

આ યોજના રાજ્યની મહિલાઓ સમુહમાં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર થાય.

તે માટે ૧૦ મહિલાઓના સમુહને રૂ.૧,૦૦,૦૦૦/- ની વગર વ્યાજની ૧ વર્ષની સમય અવધી માટે લોન આપવી.

જરૂરી પુરાવા

(૧) JLESG (જોઇન્ટ લાચાબિલિટી અનિંગ એન્ડ સેવિંગ્સ ગ્રુપ) ના દરેક સભ્યો ના પાસપોર્ટ સાઇઝ ફોટા

(૨) ILESGના દરેક સભ્યોના આધારકાર્ડ

(3) JLESGના દરેક સભ્યોના રહેઠાણ નો પુરાવો

(૪) JLESGના સભ્યોનું સંયુક્ત બેંક ખાતું

મહિલા ઉત્કર્ષ સહાય યોજના (MMUY) યોજનાનો ઉદેશ

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) ગુજરાત રાજ્યની મહિલાઓ સમુહમાં ધંધો-રોજગાર કરી આર્થિક રીતે પગભર થાય.

તે માટે ૧૦ મહિલાઓના સમુહને રૂ.૧,૦૦,૦૦૦/- ની વગર વ્યાજની ૧ વર્ષની સમય અવધી માટે લોન આપવી.

કુંવરબાઈનું મામેરુ યોજના

મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) ના જરૂરી નિયમો અને લાયકાત

(૧) જુથમાં જોડાયેલ ધિરાણ ઇચ્છુક મહિલા સભ્યની ઉંમર ૧૮ થી ૫૯ વર્ષની રહેશે.

(૨) જુથમાં એક કુટુંબના એકજ મહિલા સભ્યને લઇ શકાશે.

(૩) DAY-NULM નોંધાયેલ કોઈ ધિરાણ કરતી સંસ્થાની લોન બાકી ન હોય તેવા જૂથો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.

(૪) વિધવા અને ત્યકતા બહેનોને આ યોજનામાં અગ્રતા આપવામાં આવશે.

(૫) જૂથના સભ્યો એકજ વિસ્તારમાં રહેતા હોય અથવા એકજ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ.

(૬) જૂથ ધ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે,

(૭) પ્રતિ માસ રૂ.૧૦,૦૦૦/- લોનના હપ્તા પેટે ભરવ ના રહેરો. આથી જૂથની દરેક મહિલા સભ્ય રૂ.૧,૦૦૦/- માસિક પેટે ભરવાના રહેશે.

(૮) માસિક હપ્તા ભરપાઈ થવાથી અગિયાર અને બાર મહિનાના રૂ.૧૦,૦૦૦/- બે માસિક હપ્તાની રકમ જૂથના ખાતામાં બચત તરીકે જમા રહેશે.

(૯) આ યોજના હેઠળ જૂથને નિયમિત માસિક હપ્તા ભરપાઈ કરવાથી સંપૂર્ણ વ્યાજ રહિત લોન આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

અરજી ક્યાં કરવી.

(૧) શહેરી વિસ્તારની મહિલાઓએ મહાનગર પાલિકાની ‘અર્બન કોમ્યુનીટી ડીપાર્ટમેન્ટ-UCD સેન્ટર માંથી કોર્ષ લઇ અરજી કરવી.

(૨) શહેરી વિસ્તારની મહિલાઓએ મહાનગર પાલિકાની ‘અર્બન કોમ્યુનીટી ડીપાર્ટમેન્ટ-UCD સેન્ટર માંથી કોર્ષ લઇ અરજી કરવી.

(૩) ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ તાલુકા પંચાયતની મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

(૪) ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ તાલુકા પંચાયતની મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

9 thoughts on “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહાય યોજના

Comments are closed.