કિસાન ક્રેડીટકાર્ડ યોજના

કિસાન ક્રેડીટકાર્ડ યોજના
Spread the love

કિસાન ક્રેડીટકાર્ડ યોજના

કોને લાભ મળે?

  • બધા ખેડૂતો-વ્યક્તિગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે.

  • ભાડૂત ખેડૂતો, મૌખિક પત્તેદારો અને ભાગમાં પાક લેનારાઓ.

ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી),

કિસાન ક્રેડીટકાર્ડ યોજના કેટલો લાભ મળે?

(૧) ૫ વર્ષ માટે આ ક્રેડીટ સુવિધા માંન્જત કરવામાં આવે છે.

(૨) સરકારશ્રી ધ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેક્ટર દીઠ નક્કી કરેલ દર થી ખરીક ધિરાણ અને રવિ ધિરાણ તેમજ

લાંબાગાળાના પાક માટે લાંબાગાળા પાક ધિરાણ મળે છે.

(3) રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં લીધેલ પાક ધિરાણ શૂન્ય ટકાના વ્યાજદરથી પાક ધિરાણ મળે છે

(4) સરકારશ્રી તરફથી ૭ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છે.

(5) આ સબસીડી મેળવવા માટે નિયત તારીખ પહેલા લોનની ભરપાઈ કરવી પડે છે,

(૬) ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદી શકે છે.

(૭) કિસાન ક્રેડીટ કાર્ડમાં રૂપે કાર્ડની સુવિધા આપવામાં આવે છે.

સાધનિક (જરૂરી)પુરાવાઓ

(૧) અરજીફ઼ોર્મ

(૨) ખેતીની માલિકી હક્કના પુરાવા- ૭/૧૨, ૮-અ ના ઉતારા તેમજ પત્રક ૬ વિગેરે.

(૩) ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ,આધારકાર્ડની નકલ,ડ્રાઈવિંગ લાયસન્સ,પાનકાર્ડ, લીઝ કરાર.

પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પાત્રતા માપદંડ:

મુખ્ય પાત્રતા તે કોઈપણ છે જે કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે. નીચે બતાવ્યા પ્રમાણે અન્ય માપદંડ છે

ઉંમર: 18 થી 75 વર્ષ

જો વ્યક્તિ 60 વર્ષ કરતા વધારે હોય, તો તેણે સહ-ઉધાર લેનારનો સંદર્ભ લેવો જોઈએ જે તેના કાનૂની વારસદાર છે.

આ તે ભાડૂત ખેડુતોને પણ લાગુ પડે છે જેમણે મૂળ ખેડુતો પાસેથી જમીન લીઝ પર લીધી છે

અરજી ક્યાં કરવી?

જાહેર ક્ષેત્રની કોમર્શીયલ બેંકો, ખાનગી બેંક અને સહકારી બેંકો ધ્વારા અમલમાં.